हा ये बातहै
कि तुमसे बाते करना अच्छा लगता है,
अकसर खो जाती हु बाते करते करते।
मानो वक़्त जेसे ठमासा लगता है,
जन्नत सा लगता है बात करते करते।
फिर भी मै तुमसे प्यार नहीं करती.....
सीखा है तुम से
कि क्या है वजूद ए दिल आलम,
मुझसे खुद से मिलाया है मुझे।
बेचेनी को कची नींद बताया,
फहरिस्ते से मिलाया है मुझे।
फिर भी मै तुमसे प्यार नहीं करती......
जानती हु मै
कि बहुत उचे खाब है तेरे,
हर वक़्त नये मसले है तुमसे।
हम आजाद परिंदा है तेरे,
कसूर ए इश्क़ सीखा है तुमसे।
फिर भी मै तुमसे प्यार नहीं करती .....
लिया है वादा तुमने
कि मुझसे प्यार मत करना,
ना कभी बाधना इस बंधन से मुझे।
मै हूँ आजाद परिंदा गगन का,
ना बाधना कभी बंधन से मुझे।
इस लिए इजहार नहीं करती.......
શબ્દકુળ
Saturday, January 5, 2019
इस लिए इजहार नहीं करती
Thursday, January 3, 2019
Monday, December 31, 2018
બંધન મુક્તિ
મને ન બંધ રાખો,
એક કમરામા.
મને ન બંધ રાખો,
એક પાંજરા મા.
મને ઉડવાદો ભલે ને પંખ નથી,
પણ હું કોશિશ થી ઉડી શકીશ.
મને ઉડવાદો પંખ છે તો,
પણ મને કોશિશ કરવા નથી દેતા.
અમને જોવુ છે આ ગગન આખું,
અમને ફરવુ છે આ ગગન આખું.
અમને ખૂલીને શ્વાસ લેવાદો,
અમને રૂંધાઈને નથી રહેવું.
અમારે દુનિયા ની મહેક લેવી છે,
આ અંદર થી સીમિત દુનિયા નથી ગમતી.
અમને અમારા હાલ પર છોડો,
અમને મુક્ત કરો તમારા પંથ થી.
Wednesday, December 26, 2018
આજેય જગત મળે છે.
કવિતા લખીને ક્યાં કંઇ તરત મળે છે.
બસ આ તારા જેવું જ સતત મળે છે.
મુંઝાયો છુ હુ જે વિચારોનાં વાદળમા,
ત્યા પણ તુ એક જ મને ફકત મળે છે.
થવું તુ તારે પ્રભુ, તો કહેવું તુને ત્યારેજ,
જયાં જુઓ ત્યાં મને તારા ભગત મળે છે.
ડુબાળેલી રાખી છે તારામા આંખો પણ,
હજુય ત્યા આખુ આજેય જગત મળે છે.
નથી ડુબ્યો છતાય એવો જ હુ લાગુ છુ
કરતા તપાસ બધી તારી રમત મળે છે.
- નિરવ પરેશા
માણસ ભુલો મા-બાપ ને !!!
કળયુગની રમઝટમાં તુ ન ભુલવાનુ ભુલી ગયો,
માણસ તુ ભગવાન સમાન મા-બાપને ભુલી ગયો.
તારી દુનિયામાં કોય નવો ચહેરો આવી ગયો,
માણસ તુ ભગવાન સમાન મા-બાપને ભુલી ગયો.
તને યાદ છે-ની સાથે જોયેલ વાદળા સમા સપના,
માણસ તુ તારા હર સપના પુરા કરનારને ભુલી ગયો.
તને યાદ છે-તેની સાથેનો તારો ઞણ દિવસનો પ્રેમ,
માણસ તુ તારો ઉછેર કરનારનો પ્રેમ ભુલી ગયો.
તને યાદ છે-તેની વજુદ વગરની વાતોના વેળા,
માણસ તુ બોલતા શીખવનારને ભુલી ગયો.
તને યાદ છે-તેની સાથેના તારા ચાર પગલા,
માણસ તુ પાપા-પગલી કરવનારને ભુલી ગયો.
કળયુગની રમઝટમાં તુ ન ભુલવાનુ ભુલી ગયો,
માણસ તુ ભગવાન સમાન મા-બાપને ભુલી ગયો.
-દિન
Subscribe to:
Comments (Atom)
-
हा ये बातहै कि तुमसे बाते करना अच्छा लगता है, अकसर खो जाती हु बाते करते करते। मानो वक़्त जेसे ठमासा लगता है, जन्नत सा लगता है बात करते ...
-
વિચારું છું, તારી નજર રૂપી વાછટ આવી ભીનાશવાળી હતી, તો તારો પ્રેમ રૂપી વરસાદ કેવો ધોધમાર હશે ! - દિન


